Bataka ni Dhokli; a union of delicate potato dhoklis with a classic gujju style potato curry
તમને પહેલાના જ્ઞાતિ સમ્મેલનોના ભોજન સમારંભો કે પછી લગ્ન જમણવારો યાદ છે? એ પલાઠી વાળી, એકલીયા પર પંગતભેર બેસવાનું, પડીયા–પત્રાળામાં જમવાનું, ઝપાટાભેર પીરસાતા ખાવાના, દાળ–શાકના કમંડળ …

